Thursday 2 April 2015

Nomadic Tribes Settlement - Construction under progress..

VSSM is proposing to construct homes for 143 families in Juna Deesa. The 70 families that recently received allotment letters have received cheques of Rs. 21,000 as aid towards constructing homes. We have initiated construction of homes for these families,  while request has been made to the concerned authorities to speed up the process of plot allotments to the remaining families.

The pictures are of  sample house under construction at the site  and one of the families whose house we are to construct..


જુના ડીસામાં 143 વિચરતા પરિવારોના ઘર બનાવવાના છે. હાલમાં બે સેમ્પલ હાઉસ તૈયાર થઇ રહ્યા. અહિયાં ૭૦ પરિવારોને કલેકટર શ્રી દ્વારા સનદ આપવામાં આવી છે તેમને મકાન સહાયના રૂ.૨૧,૦૦૦ ના ચેક પણ મળી ગયા છે. બાકીના પરિવારોને પણ ઝડપથી સનદ મળે એ માટે આપણે રજૂઆત કરી છે. સનદ મળ્યા પછી જ એમને મકાન સહાય મળશે. હાલમાં જે પરિવારોને મકાન સહાય મળી છે તેવા પરિવારોના મકાનનું બાંધકામ આગળ વધાર્યું છે.

ફોટોમાં તૈયાર થઇ રહેલા સેમ્પલ હાઉસ.. અને જે પરિવારના ઘર બનવાં છે તેમાનો જ એક પરિવાર..

No comments:

Post a Comment